News of Monday, 10th August 2026
અમેરિકામાં પૂ.મોરારીબાપુની શ્રીરામ કથામાં ડો.મહાદેવપ્રસાદ મહેતાનું પ્રવચન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૦: વિશ્વપ્રસિધ્ધ હાર્વડ યુનિવર્સિટી અમેરીકામાં સનાતન હાર્ટ યુનિવર્સિટીમાં પુ. મોરારીબાપુ ની તુલસી જયંતી ઉપલક્ષમાં આયોજીત રામકથામાં આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય પુ. ડો. મહાદેવપ્રસાદ મહેતાનું તા.૧૧ના રોજ સનાતન પ્રતિનિધીરૂપમાં તેમજ રામાયણ પર એકેડેમિક કોન્ફરન્સમાં વિશેષ પ્રવચન સાથે ગોૈરવવંતી અમેરીકાની ધર્મયાત્રા એ જઇ રહયા છે. ત્યારે સાુધસંતો અને કથાકારો તેમને શુભેચ્છા પાઠવી રહયા છે.
પૂ. મોરારી બાપુ
ડો. મહાદેવ પ્રસાદ મહેતા
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
