તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
અકિલા ન્યૂઝ : દ્વારકા-ખંભાળિયા હાઇવે પર નબીરાઓનો બેફામ ત્રાસ, નશાની હાલતમાં કાર લઈને હાઇવે પર નીકળ્યો, બેફિકરાઈથી કાર હંકારતા અન્ય વાહનોને પણ લીધા અડફેટે, ઈકો કાર સાથે અકસ્માત બાદ ડિવાઇડર સાથે પણ અથડાવી કાર, પોલીસને જાણ થતાં કારનો પીછો કરી ચાલકને ઝડપી લીધો, કારમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. : જુઓ વિડિયો

(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
