તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
અરૂણકુમાર પ્રભાશંકર રાવલનું તા. ૦૯/૦૮/૨૦૨૬ ને રવિવાર નાં રોજ દુ:ખદ અવસાન
સદગતનું બેસણું તા. ૧૩/૦૮/૨૦૨૬ ને ગુરૂવાર નાં રોજ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા. બોર્ડ, સામાકાંઠે મોરબી – ૨ ખાતે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે રાખેલ છે

મોરબી: અરૂણકુમાર પ્રભાશંકર રાવલ તે સ્વ. દિનકરરાય, ધનંજયભાઇ, જનકભાઇ, અશોકભાઇ, સ્વ. ભુવનેશભાઇના ભાઇ તેમજ ગીતાબેનના પતિ, દિપ્તીબેન આતિષકુમાર આચાર્ય, નેહાબેન દેવેન્દ્રકુમાર રાવલ, હેતલ બેન, વિક્રમકુમાર ભટ્ટ તથા હિરેનભાઇ (ગવર્મેન્ટ ટીચર)ના પિતા,શ્રધ્ધાબેન હિરેનભાઇના સસરા તેમજ હિતાર્થ હિરેનભાઇના દાદાજીનું તા. ૦૯/૦૮/૨૦૨૬ ને રવિવાર નાં રોજ દુ:ખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા. ૧૩/૦૮/૨૦૨૬ ને ગુરૂવાર નાં રોજ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા. બોર્ડ, સામાકાંઠે
મોરબી – ૨ ખાતે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે રાખેલ છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
