તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 13th August 2026
લંડન-યુકેમાં ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમધામનું ભુમિપૂજન : પૂ.રાજરાજેશ્વરગુરૂજી પૂ.જેન્તિરામબાપા સહિતનાની ઉપસ્થિતિ

જૂનાગઢઃ શ્રી રાજેશ્વરગુરૂજી દ્વારા (યુ.કે.) માં સ્થાપિત ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટરની રજત જયંતિ નિમિતે યુકેમાં પ્રથમવાર સંત સંસદનો ઐતિહાસિક કાર્યક્રમ યોજવામાં આવેલ જે અંતર્ગત ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમનું ભુમિ પૂજન પુ. રાજરાજેશ્વર ગુરૂજી ધુનડા સંત પુ. જેન્તિરામ બાપા સહિતના સંતો મહંતોની ઉપસ્થિતીમાં કરાયુ હતું જેમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ અને શાસ્ત્રોકત વિધી સાથે ભુમિ પૂજાન કરાયુ હતું. (અહેવાલઃ વિનુ જોષી -જૂનાગઢ- તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
