<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ધોરાજીના અકીલાના વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ રાઠોડના પિતાશ્રીનું અવસાન: શુક્રવાર સવારે 9:00 કલાકે સ્મશાન યાત્રા

સ્મશાન યાત્રા તારીખ 14 ને શુક્રવારના આજ રોજ સવારે 9:00 કલાકે અંજલી એપાર્ટમેન્ટ અદવેત હોસ્પિટલ વાળી ગલી હિતેશભાઈ રાઠોડના નિવાસ્થાન ખાતે હતી નીકળશે

ધોરાજી:લુહાર સમાજના વરિષ્ઠ અગ્રણી ભીખાલાલ છગનભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 91) તે પ્રવીણભાઈ છગનભાઈ રાઠોડ તેમજ વિલાસબેન નાગજીભાઈ મારુ તેમજ સ્વર્ગસ્થ મુક્તાબેન લાલજીભાઈ સિધ્ધપુરા અમદાવાદ તેમજ મનસુખભાઈ રાઠોડના ભાઈ તેમજ મહેશભાઈ રાઠોડ તેમજ ધોરાજીના અકિલાના વરિષ્ઠ પત્રકાર  અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ હિતેશભાઈ રાઠોડ શૈલેષભાઈ રાઠોડ તેમજ ગીતાબેન મુકેશકુમાર પિત્રોડા ગોંડલના પિતાશ્રીનું તારીખ 13 ને ગુરુવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
સદગતની સ્મશાન યાત્રા તારીખ 14 ને શુક્રવારના આજ રોજ સવારે 9:00 કલાકે અંજલી એપાર્ટમેન્ટ અદવેત હોસ્પિટલ વાળી ગલી હિતેશભાઈ રાઠોડના નિવાસ્થાન ખાતે હતી નીકળશે (કિશોરભાઈ રાઠોડ મો 8200933306) 

(8:34 PM IST)