News of Monday, 17th August 2026
ધોરાજીના ‘અકિલા'ના પત્રકાર કિશોરભાઇ રાઠોડના પિતાશ્રીનુ સાંજે બેસણુ

ધોરાજી : લુહાર સમાજના વરિષ્ઠ અગ્રણી ભીખાલાલ છગનભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૯૧) તે પ્રવીણભાઈ છગનભાઈ રાઠોડ તેમજ વિલાસબેન નાગજીભાઈ મારુ અમદાવાદ તેમજ સ્વર્ગસ્થ મુક્તાબેન લાલજીભાઈ સિધ્ધપુરા અમદાવાદ તેમજ મનસુખભાઈ રાઠોડ ના ભાઈ તથા મહેશભાઈ રાઠોડ , ‘અકિલા'ના પત્રકાર તથા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી, સમસ્ત દેશાવર લુહાર જ્ઞાતિની વાડી ભવનાથના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ તેમજ હિતેશભાઈ રાઠોડ મિષાી.
શૈલેષભાઈ રાઠોડ મિષાી તેમજ ગીતાબેન મુકેશકુમાર પિત્રોડા ગોંડલ ના પિતાશ્રી તા. ૧૩ ને ગુરુવારે શ્રીજી ચરણ પામેલ છે
બેસણું આજે તા. ૧૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ ગાંધી વાડી (જૈન સમાજ ની વાડી) સ્ટેશન પ્લોટ ધોરાજી ખાતે રાખેલ છે. કિશોરભાઈ રાઠોડ મો ૮૨૦૦૯૩૩૩૦૬
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
