<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

જામનગરમાં ધન્વંતરી ગ્રાઉન્ડ સામે મકાનમાં ફ્રીઝમાં અચાનક આગ લાગતા દોડધામ

ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી: પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

જામનગર : જામનગરના ધન્વંતરી ગ્રાઉન્ડ સામે મકાનમાં ફ્રીઝમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી છે જામનગરના ધન્વંતરી ગ્રાઉન્ડ સામે આવેલા મકાનમાં ફ્રીઝમાં અચાનક આગ લાગતા દોડધામ મચી છે  ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો  

 સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે ( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:02 PM IST)