તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
' તેરા તુજકો અર્પણ' અંતર્ગત જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપાયા
અરજીઓની CEIR PORTAL ની મદદથી ખોવાયેલ મોબાઈલ શોધી અરજદારઓને તેઓના મોબાઈલ ફોન મુદામાલ કુલ કિ.રૂ.૧,૩૫,૯૯૮- નો પરત આપવામાં આવેલ

જામનગર :પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વીભાગ રાજકોટનાઓના નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો. રવી મોહન સૈનીનાઓએ જીલ્લા કાઈમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપેલ હોય જેથી જામનગર શહેર નાયબ પોલીસ અધીક્ષક જયવિરસિંહ એન. ઝાલાના આપેલ માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટેના પો.ઈન્સ. વી.એમ.ડોડીયા દ્વારા
“તેરા તુજકો અર્પણ”કાર્યક્રમ અંતર્ગત સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલ મોબાઈલ ખોવાયેલ અંગેની અરજીઓની CEIR PORTAL ની મદદથી ખોવાયેલ મોબાઈલ શોધી અરજદારઓને તેઓના મોબાઈલ ફોન મુદામાલ કુલ કિ.રૂ.૧,૩૫,૯૯૮/- નો પરત આપવામાં આવેલ છે.
અરજદાર(૧) સાદીક સબીરભાઇ નોયડા રહે.નીકલઠ નગર શેરી નંબર. ૪ હર્ષદમીલની ચાલી જામનગર- એક વિવિ કંપનીનો V2437 મોબાઈલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/-(૨) સંજય ચંદ્રકાંત અગ્રવાલ રહે.ગુલાબનગર જામનગર -એક પોકો X6 SG કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૧૯.૯૯૯/-(૩) દક્ષાબેન નીતેશભાઈ મકવાણા રહે.સત્યમ કોલોની જામનગર એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-(૪) અકબર નિયાકતઅલી અનસારી રહે.નવાગામ ઘેડ ખડખડનગર જામનગર. એક વિવો કંપનીનો Y16 મોબાઇલ ફોન િ.રૂ.૧૩,૦૦૦/-(૫) રીમાબેન દિપકભાઇ સોપારીયા રહે. કુવાવડા સેડ રાજકોટએક વિવો કંપનીનો Y31 મોબાઇલ ફોન કિ.રૂ.૧૨,૦૦૦/-(૬) સીતલબેન પંકજભાઇ મેઘના હે.જામનગર સાધના કોલોની નવા હાઉસીંગ બોર્ડના મકાનમાં જલારામના મંદિર વાળી ગલી જામનગર- એક સેમસંગ કંપનીનો ગેલેકક્ષી F23 મોબાઇલ કિ.રૂ.૨૫,૦૦૦/-(૭) ધર્મેન્દ્રસિંહ દેવસિંહ વાઘેલા રહે. શાંતીનગર શેરી નંબર. ૪ ના છેડે જામનગર- એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૩eee/-(૮) મયુરભાઇ રામજીભાઇ મકવાણા રહે. ઢંઢા ગામ તા.જી.જામનગર એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-(૯) પ્રહલાલ વિક્રમા યાદવ રહે.હિરા પાર્ક વિશાલ હોટલ સામે જામનગર એક રીયલમી 14C કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૨,૦૦૦/-
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
