તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં ૯ માં ધર્મલાભ સોસાયટીમાં રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું
સ્થાનિક નાગરિકોને સારી રોડ રસ્તાની સુવિધાઓ મળે તે માટે વિકાસકાર્યો પ્રગતિ હેઠળ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં ૦૯ માં આવેલ ધર્મલાભ સોસાયટીમાં રોડના વિકાસકામનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું વોર્ડના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નુતનબેન વિડજા, નવનીતભાઈ કુંડારિયા અને હિરેનભાઈ કરોતરા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક નાગરિકોને સારી રોડ રસ્તાની સુવિધાઓ મળે તે માટે વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
