<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

વાંકાનેરના દીઘલીયાની સીમમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૯ :.. વાંકાનેર તાલુકાનાં દીધલિયા ગામની સીમમાં ગેર કાયદેસર ખનન કરતા ખાણ ખનીજ ખાતાની ટીમે દરોડો પાડયો છ.ે મદદનીશ નિયામક અંકિત ભટ્ટની સૂચનાથી રાજકોટ ફલાઇંગ સ્‍કવોડની  ટીમે દરોડો પાડી એક હિટાચી અને ડમ્‍પર કિંમત એક કરોડ દશ લાખનો મુદામાલ કબ્‍જે કરેલ જેમાં ગમારા નારાયણભાઈ સામે કાયદેસરની કાર્ય વાહી કરવામાં આવી છે. આ દરોડો પડતા ખાણ ખનીજ કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્‍યો છે.

(11:40 AM IST)