<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ભાવનગરના લઠ્ઠાકાંઠે ભાવનગર જીલ્લાના ૬ મધ્‍યપ્રદેશના ૧નો ભોગ લીધો

ભાવનગર, તા. ર૦ :  ભાવનગર જીલ્લામાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં ૭ મૃતક વ્‍યકિતના નામની ભાવનગર કલેકટર ડો. મનીષ બંસલ દ્વારા જાહેરાત કરાઇ છે. જે નીચે મુજબ છે.

મરણજનારની યાદી     કઇ હોસ્‍પીટલમાં દાખલ         મરણ તારીખ

ઉપેન્‍દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ                    સર ટી હોસ્‍પીટલ     ૧૮-૦૮-ર૦ર૬

રહેવાસી ખરકડી તા.ઘોઘા જી. ભાવનગર     ભાવનગર

કાર્તિક અશ્વિનભાઇ મકવાણા ઉ.વ.૪૦ રહે. અર્બન                   સર ટી હોસ્‍પીટલ    ૧૮-૦૮-ર૦ર૬

૧૬૦ કાચના  મંદિર પાસે તળાજા જકાતનાકા ભાવનગર           ભાવનગર  

કનકસિંહ હનુભા ગોહિલ ઉ.વ.૩૭ રહે-હાલ-   સર ટી હોસ્‍પીટલ     ૧૮-૦૮-ર૦ર૬

બાલાહનુમાન પાસે, રૂવા, સરકારી આવાસ,    ભાવનગર

ભાવનગર મુળ ગામ પ્‍લોટ નં-૨૦, રવીદર્શન સોસાયટી,

સર્કીટ હાઉસ પાસે, પાલીતાણા મો-૮૨૦૦૩૬૮૫૩૨                

ધનશ્‍યામસિંહ જયપાલસિંહ જાડેજા ઉ.વ.૪૯   અરહમ હોસ્‍પીટલ     ૧૯-૦૮-ર૦ર૬      રહે. ફ્‌લેટ નંબર ૩૦૫, અંજલી પનવાસ, કબીર આશ્રમ રોડ,

કાળીયાબીડ,ભાવનગર મો.નં.૯૪૨૭૭૬૫૦૦૭                     

નરેન્‍દ્રસિંહ યાદવ ઉ.વ.૪૭ રહે. વસંત વિહાર કોલોની,               અરહમ હોસ્‍પીટલ   ૧૯-૦૮-ર૦ર૬

જુના હાઉસીંગ બોડ મુરેના શહેર, મધ્‍યપ્રદેશ

હિતેશભાઈ દિલીપભાઈ પરમાર ઉં.વ.૪૨     ઘર પર              ૧૯-૦૮-ર૦રજ્ઞ

ધંધો નોકરી શિક્ષક (રાજપરા પ્રાથમિક શાળા)

રહે. હાલ વિદ્યાનગર મેલડીમાના મંદિરના

ખાંચામાં, દિલબર ફ્‌લેટ, પહેલો માળ, ભાવનગર                  

જય જીતુભાઈ ભટ્ટી ઉંમર વર્ષ ૩૫            સર ટી હોસ્‍પીટલ     ૧૯-૦૮-ર૦ર૬      રહે.રુદ્ર રેસીડેન્‍સી ભગવતી સર્કલ                                              ભાવનગર

કાળીયાબીડ ભાવનગર

(1:53 PM IST)