<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

અકિલા ન્યૂઝ : ગીર ઉનાના નાદરખ ગામે બાઈક ચાલક યુવાનો ને શેરી માં બે સિંહો મળતા બાઈક ચાલક યુવાનનો આબાદ બચાવ ધટના સીસીટીવી માં થઈ કેદ, નાદરખ ગામે પશુઓ માં પણ સિંહો ની એન્ટ્રી થી મચી અફરાતફરી, અગાવ પણ સિંહો ગામમાં આવી કર્યો હતો શિકાર. : જુઓ વિડિયો

(1:32 PM IST)