હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st August 2026
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા બાળકનું સારવાર દરમિયાન મોત
કનસુમરા પંથકના આ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ:જામનગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોની સંખ્યા 14 પર પહોંચી

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. કનસુમરા પંથકના આ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જામનગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોની સંખ્યા 14 પર પહોંચી છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ કેસોમાં 9 બાળકોના મોત થયા છે, જ્યારે 4 બાળકો સારવાર બાદ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ કેસોને લઈને દેખરેખ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
