<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ગધેથડના ગાયત્રી આશ્રમના પૂજ્‍ય સંત લાલબાપુના ખબર અંતર પૂછતા ઉપલેટાના આગેવાનો

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૨૨: અમદાવાદ સ્‍થિત રેડિયન્‍સ હોસ્‍પિટલ ખાતે ગધેથડ ગાયત્રી માતાજીના ઉપાસક પરમ પૂજ્‍ય સંત શ્રી લાલબાપુની તબિયત નાદુરસ્‍ત હોવાથી ભાયાવદર રાજપૂત સમાજ સેવાભાવી પ્રમુખ તથા રાજકોટ જિલ્લા ભાજપ કાર્યદક્ષ આગેવાન ભાયાવદર ભાજપના સુકાની ઇન્‍દ્રવિજયસિંહજી ચુડાસમા, ઉપલેટા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ડૉ.જયેન્‍દ્રસિંહ વાળા ઢાંક, જયવીરસિંહ વાળા ગધેથડ, નગરપાલિકા જાગળત સદસ્‍ય વિક્રમસિંહ સોલંકી ઉપલેટા, પળથ્‍વીરાજસિંહ ચુડાસમા લાઠ યુવા સરપંચ, વિજયસિંહ વાળા ગધેથડ સરપંચ, જે.કે. વાળા ચરેલીયા, અજયસિંહ વાળા ઢાંક, ધમભા વાળા ગધેથડ, કનકસિંહ જાડેજા, કિશનસિંહ સોલંકી સહિતના આગેવાનોએ હોસ્‍પિટલ ખાતે મુલાકાત લઈ લાલબાપુના ખબરઅંતર પૂછયા અને પાવન આશીર્વાદ મેળવ્‍યા. પરમ પૂજ્‍ય લાલબાપુને ગાયત્રી માતાજીના આશીર્વાદથી વહેલી તકે સંપૂર્ણ સ્‍વાસ્‍થ્‍ય પ્રાપ્ત થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરેલ હતી. (તસવીરઃ નિલમ ભોલુ રાઠોડ, ઉપલેટા) મો.૯૮૨૫૬ ૩૨૭૬૫

(11:09 AM IST)