News of Sunday, 23rd August 2026
ગોંડલ તાલુકાના પાટીદળ ગામે કુવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી : જુઓ વિડિયો
પાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામતભાઈ બાંભવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ

ગોંડલ તા.૨૩: ગોંડલ તાલુકાના પાટીદળ ગામે યોજાયેલા ૭૭મા વન મહોત્સવ કાર્યક્રમમાં મંત્રી કુવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ગોંડલ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામતભાઈ બાંભવા સહિતના આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
