<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

મોરબીના બગથળા ગામે સોમવારે રાત્રે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગ.

લડતને વધુ આક્રમક બનાવવા અને ખેડૂતોને જાગૃત કરવા માટે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગ યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત સત્યાગ્રહ છાવણી કમિટી દ્વારા તા. ૨૪ ને સોમવારે રાત્રે ૮ : ૪૩૦ કલાકે બગથળા બસ સ્ટેન્ડ પાસે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગ યોજાશે જેમાં ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે લડતને વધુ આક્રમક બનાવવા અને ખેડૂતોને જાગૃત કરવા માટે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગ યોજાશે.

(10:16 PM IST)