<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કચ્‍છના ભચાઉમાં ૩.૩ ની તિવ્રતાનો ભૂકંપ

 

રાજકોટ તા. ર૪: કચ્‍છના ભચાઉમાં કાલે મોડી રાત્રીના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગાંધીનગર સ્‍થિત સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલમાં જણાવાયું છે કે, કાલે રાત્રે ૧.૩૦ વાગ્‍યે ભચાઉમાં ૩.૩ ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્‍દ્રબિંન્‍દુ ભચાઉથી ર૧ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ હતું.

(11:10 AM IST)