હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th August 2026
જામનગર-હાપા માર્કેટિંગ યાર્ડમા સિઝનની નવી મગફળીની ૫ ગુણીની આવક : હરરાજીમાં ૨૦ કિલોના ૧૮૨૫
આ મગફળી આગોતરા વાવેતરની આવેલ હજુ રેગ્યુલર આવક ૧૫ થી ૨૦ દિવસ કે તેથી વધુ સમય પછી થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જામનગર-હાપા માર્કેટિંગ યાર્ડમા આજરોજ સિઝન ની નવી મગફળી ની ૫ ગુણી ની આવક નોંધાયેલ હતી જે ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયા લાવેલ હતા અને તેની હરરાજી માં ભાવ ૨૦ કિલોના રૂ ૧૮૨૫ નોધાયેલ હતા.
આ ભાવ બોણી ની મગફળી ની હરરાજી ના થયેલ હતા. આ મગફળી આગોતરા વાવેતર ની આવેલ હતી. હજુ રેગ્યુલર આવક થવાને ૧૫/૨૦ દિવસ કે તેથી વધુ સમય લાગી શકે છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
