હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th August 2026
લંડનમા 'સંત સંસદ'ના ઐતિહાસિક પ્રસંગમાં સહભાગી થઈને જામજોધપુર તાલુકાના ઘુનડાના સત્ પુરણધામ આશ્રમના સદગુરુ સાહેબ પૂ. જેન્તિરામ બાપાનુ અમદાવાદ આગમન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘુનડાના
સત્ પુરણધામ આશ્રમના સદગુરુ સાહેબ પૂ. જેન્તિરામ બાપા અને ગુરુભક્ત હિતેશભાઈ શીલુ, પરમ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા હેરો, લંડન (યુકે) મધ્યે સ્થાપિત "ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર"ની રજત જયંતિ નિમિત્તે યુકે મધ્યે પ્રથમવાર આયોજિત 'સંત સંસદ'નાં દિવ્ય અને ભવ્ય ઐતિહાસિક પ્રસંગમાં સફળ સહભાગી થઈને પોતાની ધર્મયાત્રા પૂર્ણ કરીને 'સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ' પધારતા તેમનું હાર્દિક સ્વાગત કરતાં ગુરુભક્ત શાસ્ત્રી રાજેશભાઈ શીલુ એવં ગુરુભક્ત વિનયભાઈ ભંભાણા.
અમદાવાદ તસ્વીરમા નજરે પડે છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
