હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th August 2026
રક્ષાબંધન પર્વે પોરબંદરમાં બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક સીટી બસ સેવા
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની જાહેરાત

( પરટેંશ પારેખ દ્વારા ) પોરબંદર : તા. ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા અંતર્ગત કાર્યરત સીટી બસોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન બહેનો તથા બાળકો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
રક્ષાબંધન પર્વે બહેનો બાળકો સાથે સરળતાથી અવરજવર કરી શકે તે હેતુથી મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે .
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
