<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મહુવાની હોસ્‍પિટલમાં યુવકનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ

(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા. ર૩ :  મહુવાની વેદ ઓર્થોપેડીક હોસ્‍પિટલ માં અકતરીયા ગામના  યુવાન દર્દી નરશીભાઈ ગોવિંદભાઈ ભીલ (ઉંમર વર્ષ ૪૦) ને  ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે લઈ ગયા બાદ ૧૦ જ મિનિટમાં મળત્‍યુ પામ્‍યા હતા.  ઇંજેક્‍શન આપ્‍યા બાદ દર્દીનું બી પી ઘટી જતાં મળત્‍યુ પામ્‍યા હોવાનું હોસ્‍પિટલ સુત્રો એ જણાવ્‍યું:  હતું જયારે દર્દીના સ્‍વજનોનો હોસ્‍પિટલ ની બેદરકારીનો દાવો હોવાનું બહાર આવ્‍યું છે.

(11:22 AM IST)