<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

જૂનાગઢ ધારાસભ્‍યના કાર્યાલયે પુ.મહેશગીરી બાપુની પધરામણી

જૂનાગઢઃ જૂનાગઢના ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયાના નવા કાર્યાલય હોકારોનો ગેલેકરી કેપીટલ ૪થા માળ દાસારામ પ્રાઇમ-૨ની બાજુમાં ઉમિયાવાડી  જુના બાયપાસ રોડ જૂનાગઢ ખાતે તાજેતરમાં શુભારંભ થયો છે ત્‍યારે ભુતનાથ મહાદેવ મંદિરના મહંત પુ મહેશગીરી બાપુએ પધરામણી કરી હતી તેમને સંજયભાઇ કોરડીયા એ આવકાર્ય હતા અને કાર્યાલયની સુવિધાઓ અને વિવિધ સરકારી યોજનાના ફોમ ભરી આપતો સ્‍ટાફ તેમજ ૧૦૦ લોકો બેસી શકે તેવુ ઓડીટોરીયમ  નિહાળી બાપુએ રાજયો વ્‍યકત કરેલ હતો (અહેવાલઃ વિનુજોષી- તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(12:51 PM IST)