News of Friday, 28th August 2026
ઝિંદા શહીદ મનિન્દરસિંઘ બિટ્ટા કચ્છમાં: મા આશાપુરાના દર્શન કર્યા
આજે સરહદ ઉપર જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: ઝિંદા શહીદ શ્રી એમ. એસ. બિટ્ટા આજે ઋષભભાઈ મારૂના ભારત-પાકિસ્તાન સીમા પર યોજાનાર રક્ષાબંધન કાર્યક્રમમાં હાજરી આપવા કચ્છ પધાર્યા હતા. કચ્છ પહોંચ્યા બાદ તેમણે સૌપ્રથમ માતાના મઢ ખાતે કચ્છની આરાધ્ય દેવી માં આશાપુરા માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તથા પ્રસાદ લીધો હતો. એમ. એસ. બિટ્ટા આજે ઋષભભાઈ મારૂ સાથે ભારત-પાકિસ્તાન સીમા પર યોજાનાર રક્ષાબંધન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
