તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવી પરંપરા મુજબ ભાભીઓને હેતથી રક્ષા બાંધીને રક્ષાબંધન પર્વ ઉજવતા બહેનો

ખંભાળિયા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખૂબ જ ઉત્સાહભેર રક્ષાબંધન પર્વ ઉજવાયો હતો. બહેનોએ ઉત્સાહ પૂર્ણ રીતે ભાઈઓને તો રાખડી બાંધી હતી.પણ નવી ચાલુ થયેલ પરંપરા મુજબ ભાભીઓને પણ ભારે હેતથી રક્ષા બાંધીને રક્ષાબંધન પર્વ ઉજવતા બહેનો નજરે પડયા હતા.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
