તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ખંભાળિયાના તથિયા ગામનો શખ્સ મંજૂરી વગર ફટાકડા વેંચતા ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૩: તથિયા ગામે રહેતા સંજય ખીમાભાઈ કરમુર નામના ૨૨ વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગર ગેરકાયદેસર રીતે સ્ફોટક ફટાકડાનો થતો સંગ્રહિત કરી, ફાયર સેફ્ટીના સાધનો વગર જોખમી રીતે ફટાકડાનું વેચાણ કરતા ઝડપી લીધો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂ. ૫૯,૫૫૦ ની કિંમતના ફટાકડાનો જથ્થો કબજે કરી, કાર્યવાહી પી.આઈ. સી.આર. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
દ્વારકામાં વળદ્ધનું
બીમારી સબબ મળત્યુ
દ્વારકામાં હાથી ગેઈટ પાસે આવેલા ર્પાકિંગ નજીક રહેતા આશરે ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના વસંતભાઈ નામના એક અજાણ્યા વળધ્ધને છેલ્લા કેટલાક સમયથી ફેફસાની બીમારી હોય, આ વચ્ચે ૨૧ તેમને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
