તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
જૂનાગઢમાં ગિરીશભાઇ કોટેચાના નિવાસે લોહાણા મહાપરિષદના હોદેદારોની બેઠક મળી

જૂનાગઢઃ ગિરનાર દરવાજા સ્થિત પુર્વડેપ્યુટીમેયર અને રઘુવીરસેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચાના ગિરિરાજવીલા નિવાસસ્થાને લોહાણા મહાપરિષદની ઝોન ૩ના હોદેદારોની એક અગત્યની મીટીંગ ઝોન પ્રેસીડેન્ટ પાર્થ કોટેચાની આગેવાની ગિરીશભાઇ કોટેચા તથા પ્રેરણાધામના પુ. લાલબાપુ તેમજ તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ અને આગામી પાંચવર્ષનો રોડ મેપ બનાવી અને મહાપરિષદની તમામ યોજનાઓ છેવાડાના જ્ઞાતિજનો સુધી પહોંચાડવા માટેની તૈયારી કરવામાં આવેલ તે પેૈકી આગામી તા.૭ ને રવિવાર જૂનાગઢ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું પણ આયોજન નક્કી કરાયુ હતુ આ મીટીંગમાં પાર્થ કોટેચાએ માર્ગદર્શન આપેલ તેમજ પુ. લાલબાપુએ સદગુરૂ ભગવાનની જે બોલાવી મીટીંગનો મુળ હેતુ મતલબ આપણે નિમિત બનાવાનું આપણે કોઇને ઉપયોગી થાયે મારા આશ્રમ તરફથી મારા તરફથી પરિષદ ઝોનને કરારેયકોઇ પણ જરૂર હોય જણાવે મારી હાજરી હશે (અહેવાલઃ વિનુ જોષી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
