તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
જામનગરના તીન બત્તી વિસ્તાર નજીક સ્ટાર લાઈટ પોઇન્ટ પાસે યુવાન પર છરીથી હુમલો : જૂની અદાવતમાં ત્રણ શખ્શો હુમલો કરી ફરાર
છરી વડે હુમલો થતા હાર્દિક ડાંગર નામના ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો :

જામનગરના ત્રણ બત્તી વિસ્તારથી આગળ જતા આવેલા સ્ટારલાઈટ પોઇન્ટ પાસે જૂની અદાવતમાં યુવાન પર છરી વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે. ત્રણ શખ્સો હુમલો કરી ફરાર થઈ ગયા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે છરી વડે જેના પર હુમલો થયો તે હાર્દિક ડાંગર નામનો યુવક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરાય છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
