તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
કોટડાપીઠામાં ગરબીમાં રૂા. ૧૭.૧૯ લાખનાં ચડાવાથી આરતી ઉતારાઇ
જય અંબે મહાકાળી ગરબી મંડળ દ્વારા પશુઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, ગામના વિકાસ કાર્યો કરાશે

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા તા. ૧૯: બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે આસો નવરાત્રીનાં મહા આઠમનાં પવિત્ર દિવસે અત્રે જય અંબે મહાકાળી ગરબી મંડળ ચોરા ચોકમાં મહાકાળી માતાજીની આરતી ૧૭ લાખ ૧૯ હજાર ૧૪૧ રૂપિયામાં ભકતજનોના ભાવીકોના ગ્રુપ દ્વારા ઉતારવામાં આવેલ. આમ કોટડાપીઠા ગામમાં નવરાત્રીનાં મહાકાળી જય અંબે ગરબી મંડળ દ્વારા પક્ષીઓને ચણ, પશુઓમાં ઘાસ-ચારો ત્થા ગામનાં સેવા કાર્ય ત્થા વિકાસ કાર્યોમાં સહયોગ કરે છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
