<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

વરસાદી માહોલ વચ્ચે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની પુષ્કળ આવક

બદામ કેરી, હાફુસ કેરી, લાલબાગ કેરી, કેસર કેરી, કાચી કેરી અને તોતાપુરી કેરીની આવક:જાણો યાર્ડમાં કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ રહ્યા

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બદામ કેરી, હાફુસ કેરી, લાલબાગ કેરી, કેસર કેરી, કાચી કેરી અને તોતાપુરી કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 200 થી 810 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીનો 20 કિલોનો ભાવ 400 થી 1620 રુપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં આજે કાચી કેરીનો 20 કિલોનો ભાવ 200 થી 600 રુપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 28,921 બોક્સની આવક થઈ હતી.

(1:39 PM IST)