<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ધોરાજીમા લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

ખેડૂતોને હજી સારા વરસાદની આશા

રાજકોટ: ધોરાજી મા આજે વહેલી સવારથીજ વરસાદી વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો છે.

 

ધોરાજી શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના મોટીમારડ સુપેડી પાટણવાવ નાની પરબડી, જમનાવડ, વેગડી, તોરણીયા, ફેરેણી વગેરે ગામોમાં ધીમી ધારે વરસાદ

 

ધોરાજી પંથક મા લાંબા વિરામ બાદ મેઘરાજા ની પધારામણી થઈ છે.ધોરાજી મા ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ના પાક મા થઈ શકે ફાયદો. ખેડૂતો ને સારા વરસાદ ની આશા

 

તસવીર(કિશોરભાઈ રાઠોડ)

(3:10 PM IST)