<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

અકિલા ન્યૂઝ : અમરેલી જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના ખોડલીવાવ વિસ્તારમાં કૂવામાં સિંહણ પડી જતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી, ઘટનાની જાણ થતાં જાફરાબાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહણને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ સિંહણને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી, બાદમાં સિંહણને વધુ સારવાર અને સંભાળ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. : જુઓ વિડીયો

(2:10 PM IST)