<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

અકિલા ન્યૂઝ : ગીર સોમનાથ વેરાવળના મંડોર ગામે બાલમશાહ પીર દરગાહ પર આરામ ફરમાવતા સિંહ સિંહણ નો અદ્ભુત વિડીઓ સામે આવ્યો, સિંહ સિંહણના અદભુત દ્રશ્યો રાહદારીએ પોતાના મોબાઈલ ના કેમેરામાં કેદ કર્યા હતા : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : ગીર સોમનાથ વેરાવળના મંડોર ગામે બાલમશાહ પીર દરગાહ પર આરામ ફરમાવતા સિંહ સિંહણ નો અદ્ભુત વિડીઓ સામે આવ્યો, સિંહ સિંહણના અદભુત દ્રશ્યો રાહદારીએ પોતાના મોબાઈલ ના કેમેરામાં કેદ કર્યા હતા.

(11:19 PM IST)