News of Thursday, 29th October 2026
અકિલા ન્યૂઝ : ઉનાના નાંદણ ગામે બાળક પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો, બાળક પર હુમલા બાદ વનવિભાગે વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા, વન વિભાગ એ ગોઠવેલ પાંજરામાં આજે વહેલી સવારે દીપડો પાંજરે કેદ થયો હતો, દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો. : જુઓ વિડીયો

(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
