તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
અકિલા ન્યૂઝ : ભાવનગર જીલ્લાના જીવા દોરી સમાન શેત્રુંજી ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો , ડેમમાં પાણીની આવક થતા ૫૯ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે, ડેમ નીચે આવતા પાલિતાણા અને તળાજા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, ભેગાળી, દાત્રડ, પીગળી, ટીમાણા, સેવાળીયા સહિતના17 જેટલા ગામોને એલર્ટ કરાયા, ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો, જુઓ આકાશી દ્રશ્યો. : જુઓ વિડિયો

(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
