<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

અકિલા ન્યૂઝ : ચોટીલા પાસે ટ્રક ની પાછળ બીજા ટ્રક નો અકસ્માત, ડ્રાઈવર ટ્રક ફસાઈ જતા લોકો મદદે દોડી આવ્યા હતા, અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જમ થયો હતો, ડ્રાઈવર ને કોઈ જાનહાનિ નહીં. : જુઓ વિડિયો

(12:23 PM IST)