તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ઉપલેટાના મોટી પાનેલીના ભાજપ ઉપપ્રમુખને સસ્પેન્ડ કરતા અલ્પેશ ઢોલરીયા

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા, તા.૨૨: હાલમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે મોટી પાનેલી ની સીટ ઉપર બળવો કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા બદલ ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન મનસુખભાઈ કથીરીયાને ભાજપના પ્રાથમિક સભ્ય સક્રિય સભ્ય અને તાલુકા ભાજપના ઉપપ્રમુખ સહિત તમામ હોદાઓ ઉપરથી છ વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ સસ્પેન્ડ કરેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
