તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
પોરબંદરમાં ચૂંટણી પ્રચારમાં જોડાતા અર્જુનભાઈ મોઢવાડીયા

પોરબંદર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ક્રિષ્નાબેન હિતલભાઈ રાજાણી, મીતાબેન વિકાસભાઈ જોશી, વિક્રમભાઈ વેજાભાઈ ઓડેદરા, સાગર રાજેશ (મનુભાઈ) મોદી એ ભરતભાઈ રાજાણીની ઓફિસ, શેરી નં. ૧, વી.વી. હોસ્પિટલ વાડી શેરી, વાડી પ્લોટ ભાજપ કાર્યાલય ખાતેથી વાડીપ્લોટ, ભાવેશ્વર મંદિર સહિતના વિસ્તારથી લોકસંપર્કની શરૂઆત કરી હતી. આ પ્રચાર ઝુંબેશમાં અર્જુનભાઈ મોઢવાડીયા સાથે ભારતીય જનતા પાર્ટી વોર્ડ ના.૯ ના હોદેદારો, સક્રિય કાર્યકર્તાઓ, મીત્રો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા જોડાયા હતા તે તસ્વીર. (પરેશ પારેખ, પોરબંદર)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
