<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ગીર સફારીની મુલાકાતે અર્જુનભાઈ મોઢવાડીયા

પોરબંદર, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રવાસીઓ સાથે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. અર્જુનભાઈ મોઢવાડિયા એ સાસણની મુલાકાત દરમિયાન ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. તેમની સાથે કળષિ અને પ્રવક્‍તા મંત્રી જીતુભાઈ વાઘાણી પણ  સાથે રહયા હતા. વન વિભાગના અધિકારીઓએ પ્રવાસીઓ માટેના વિવિધ રૂટ તેમજ વન્‍ય જીવ સળષ્ટિ સંરક્ષણ અને પ્રવાસીઓ માટેની સુવિધા અંગેની માહિતી મંત્રી અર્જુનભાઈને આપી હતી. મંત્રી અર્જુનભાઈ એ પ્રવાસીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. ગીર જંગલની મુલાકાતે અર્જુનભાઈની તસ્‍વીરો. (તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર)

(12:02 PM IST)