News of Monday, 29th June 2026
જામનગરમાં એશિયાડ સકૅસનો ધમાકેદાર પ્રારંભ: મેયર મોનિકાબેન વ્યાસે વિધિવત શુભારંભ કરાવ્યો
ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન ધિરેન મોનાણી,શાસક પક્ષના નેતા અમર મોદી,દંડક પ્રવિણાબેન રુપડિયા,સકૅસના મેનેજર દિપસિંહ,ભાવનાબેન સોની સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

જામનગરના પ્રદશૅન મેદાન ખાતે રવિવારથી એશિયાડ સકૅસનો પ્રારંભ મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે કરવામાં આવેલ છે..આ પ્રસંગે ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન ધિરેન મોનાણી,શાસક પક્ષના નેતા અમર મોદી,દંડક પ્રવિણાબેન રુપડિયા,સકૅસના મેનેજર દિપસિંહ,ભાવનાબેન સોની સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
