તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
ખંભાળીયા જીલ્લા પંચાયત ચૂંટણીમાં ભાડસરના સરપંચની આચાર સંહિતા ભંગ સબબ ધરપકડ
જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચનાથી ખંભાળીયા પીઆઇ રાણાની કાર્યવાહીઃ આપ ઉમેદવારની તરફેણમાં પૈસા વહેચતા હોવાનો વિડીયો વાયરસ થયેલ

(કૌશલ સવજાયાણી દ્વારા) ખંભાળીયાઃ ખંભાળીયા જીલ્લા પંચાયતની બેઠક માટે આજે મતદાન યોજાયું હતું. ત્યારે ભાડસરના સરપંચનો આપ ઉમેદવારની તરફેણમાં પૈસા વેચતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.
જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચનાથી ખંભાળીયા પી.આઇ. શ્રી રાણાએ સરપંચની ધરપકડ કરી આચાર સંહિતા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
