તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ધ્રોલના ભરતભાઈ ગણાત્રાનું ૭૯ વર્ષની વયે અવસાન : કાલે સોમવારે બેસણું

ધ્રોલ: ધ્રોલ નિવાસી સ્વ. ભરતભાઈ મોહનલાલ ગણાત્રા (ઉ.વ. ૭૯)નું તા. ૬/૯/૨૦૨૬ના રોજ અવસાન થયું હતું. તેઓ સ્વ. મોહનભાઈ ભવાનભાઈ ગણાત્રાના પુત્ર, સ્વ. વિપુલભાઈ, કેતનભાઈ, સ્વ. અતુલભાઈ તથા સંજયભાઈના પિતા અને સ્વ. કિરીટભાઈ, જનકભાઈ, મુકેશભાઈ તથા ભાવેશભાઈના મોટાભાઈ હતા. તેમજ ઔરંગાબાદ નિવાસી સ્વ. પરસોતમભાઈ ખેતસીભાઈ પોપટના જમાઈ હતા. સદગતનું ઉઠમણું તા. ૭/૯/૨૦૨૬, સોમવારે સાંજે ૫થી ૬ કલાકે વ્રજમોહન લોહાણા મહાજન વાડી, મારુતિનગર, જોડીયા રોડ, ધ્રોલ ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે.
સંજય ડાંગર ધ્રોલ
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
