<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાયમાં વધારો કરવા ભારતીય કિસાન સંઘની મુખ્યમંત્રીને રજૂઆત.

વરસાદની અછતથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની સહાય અપૂરતી હોવાનો દાવો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે મોરબી જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને અપાતી સહાયમાં વધારો કરવા ભારતીય કિસાન સંઘ, મોરબી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

(8:01 PM IST)