<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

જુનાગઢમાં સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી મહોત્‍સ્‍વમાં સાંસદ, મેયર સહિતનાની ઉપસ્‍થિતી

જુનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ખલીલપુર રોડ પર આવેલ અવસર ફાર્મ ખાતે સંસ્‍થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, પ્રુખ મનિષ ત્રિવેદી, મહામંત્રી વિરેન્‍દ્ર જોશી, જીત તેરૈયા, પી. સી. ભટ્ટ, જીજ્ઞેશ ઉપાધ્‍યાય, મયુર જોષી અને સગ્ર ટી દ્વારા પરશુરામધામ નવરાત્રી મહોત્‍સ્‍વ ચાલી રહ્યો છે, જેમાં ખેલૈયા રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરમ્‍યાન આ નવરાત્રીમાં  સાંસદ રાજેશભાઇ ચુડાસામ શહેર ભાજપ પ્રમુખ ગોરવ રૂપારેલીયા, મેયર ધર્મેશભાઇ પોશિયા શાસક પક્ષના નેતા મનન અભાણી પુનિત શર્મા, કોર્પોરેટર વનરાજ સોલંકી તેમજ રાજૂલા બ્રહ્મ સમાજના હિતેષભાઇ જોશી, ભાજપ યુવા મોરચાના સુધીર શીલુ, માર્કન્‍ડ દવે, જયદિપ શીલુ સહિતનાનું સંગઠનની ટીમ દ્વારા સન્‍માન કરાયુ હતુ અને દેશભકિતના ગીત સંદેશે આ તે હેની ધુન સાથે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી દેશના જવાનોના રક્ષણ ાટે પ્રાર્થના કરવામાં આવેલ. આ તકે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, કમલેશ ભરાડ, તેજસ જોશી, પારસ જોષી, અક્ષિત મહેતા, ભાગ્‍યવાત મહેતા, અલ્‍પેશ જોષી, સહિના ઉપસ્‍થિત રહ્યા હતાં. તેમ પી. સી. ભટ્ટએ જણાવ્‍યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મકુશ વાઘેલા)

(1:03 PM IST)