તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં મોટો ભડકો :ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામુ
પરીક્ષા વિભાગની કામગીરી અને પરિણામો મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો :શિક્ષણમંત્રી સુધી રજૂઆતો પહોંચી હતી :હવે કોને ચાર્જ સોંપાશે ? અટકળ શરૂ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહે રાજીનામુ આપ્યું છે લાંબા સમયથી પરીક્ષા વિભાગની અકમગીરી અને પરિણામો મળે વિવાદ ચાલતો હતો, આ મામલે શિક્ષણમંત્રી સુધી પણ રજૂઆતો થયાનું ચર્ચાઈ રહ્યું હતું, આ દરમિયાન ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહે રાજીનામુ આપતા હવે કોને ચાર્જ સોંપશે આ મુદ્દે અટકળ શરૂ થઇ છે સંભવિત બે ત્રણ નામોની ચર્ચા વચ્ચે આવતીકાલે કોઈની પસંદગી કરાશે એવું મનાય રહ્યું છે
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
