તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ભાવનગરના થોરડી ગામે વરસાદી પાણીનાં વહેણમાં બાઈકસવારો તણાયા:3 લોકોને બચાવ્યા: 1 લાપત્તા
ગૂમ થયેલાંનું નામ દિલીપ રાઠોડ:NDRF ની ટીમ ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ

ભાવનગરના થોરડી ગામે ચાર વ્યક્તિઓ વરસાદી પાણીનાં વહેણમાં તણાયા છે. ગઇકાલે રાત્રીનાં સમયે વરસાદી પાણીનાં વહેણ સાથે તણાયેલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બાઈક સાથે ચાર વ્યક્તિઓ તણાઇ જતાં ત્રણનો થયો આબાદ બચાવ. અન્ય એકની શોધખોળ હાથ ધરાઇ, ગૂમ થયેલાંનું નામ દિલીપ રાઠોડ છે. NDRF ની ટીમ ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ કરી રહી છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
