<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કર્તવ્યનિષ્ઠ પૂર્વ એસ.પી.હર્ષદભાઈ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ પોતાની કર્તવ્યનિષ્ઠા, પ્રામાણિકતા અને પ્રજાવત્સલ સ્વભાવથી પોલીસ બેડામાં આગવી ઓળખ ઊભી કરનાર પૂર્વ એસ.પી.હર્ષદભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.

 પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સામાન્ય પ્રજાજનોના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળી તેનું નિરાકરણ લાવવાની તેમની કાર્યશૈલી હંમેશા પ્રશંસનીય રહી છે. આજે પણ સમાજસેવાના કાર્યોમાં સક્રિય રહેતા હર્ષદભાઈ મહેતા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.  

         શુભેચ્છકોએ મહાદેવને પ્રાર્થના કરી છે કે હર્ષદભાઈ મહેતાને લાંબુ આયુષ્ય, સારી તંદુરસ્તી અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત થાય.તેમના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છકો, મિત્રવર્તુળ અને પોલીસ પરિવારના સભ્યો દ્વારા શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે. હર્ષદભાઈ મહેતા 

(મો.96387 37117)  

(7:03 PM IST)