તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
ગોંડલ પાલિકાની વોર્ડ ૨ માં ભાજપનો વિજય નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી લીધી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.૨૮: નગરપાલિકાની ચુંટણીનાં પરીણામ જાહેર થતા વોર્ડ નંબર-૨ તથા વોર્ડ નંબર-૭ નાં પરીણામ જાહેર થતા ભાજપ નાં ઉમેદવારો વિજયી બન્યા છે.
ગોંડલ નગરપાલિકા નાં કુલ ૧૧ વોર્ડ ની ૪૪ બેઠક પૈકી ૨૦ બેઠકો બીનહરીફ જાહેર થઈ હોય વોર્ડ નંબર ૨ માં ત્રણેય બેઠકો અને વોર્ડ નંબર ૭ ની બે બેઠક ભાજપ ને મળતા નગરપાલિકા પર ભાજપ નો ભગવો લહેરાયો છે. આ લખાય છે ત્યારે વોર્ડ નંબર ૩,૪,૫ ,૮ અને વોર્ડ નંબર ૧૦ ની ગણતરી ચાલુ છે.જેમાં ભાજપ નાં ઉમેદવારો આગળ દોડી રહ્યા છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
