તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી માળિયા મિયાણા પાલિકામાં ભાજપની એન્ટ્રી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૮: માળીયા-મીયાણા પાલીકામાં વોર્ડ નંબર ૧ કોંગ્રેસ પેનલ, વોર્ડ નં. ર કોંગ્રેસ પેનલ,વોર્ડ નં.૩: ૧-કોંગ્રેસ, ૩-ભાજપ, વોર્ડ નં.૪ કોંગ્રેસ પેનલ,વોર્ડ નં.પઃ ૩-ભાજપ,૧-કોંગ્રેસ વિજેતા થયા છે. મહાનગરપાલિકાના વોર્ડ ૭ માં ભાજપની પેનલનો વિજય થયો છે ભાજપ પેનલમાં જલ્પાબેન સોનાગ્રા, જયેશ દેસાઇ, ભાવિન ઘેલાણી, મમતા ઠાકર હતા.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
