<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ભાવનગરના તળાજા હાઈવે પરથી હાથમા પોપટભાઈ ત્રોફાવેલ વૃદ્ધની લાશ મળી

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૩: તળાજા ભાવનગર હાઇવે પર આવેલ સાણોદર ના પાટીયા પાસે આવેલ મમતકેફભાઈની વાડીપાસે થી ઘોઘા પોલીસ ને  ગઈકાલે એક પુરૂષ ની લાશ મળી છે. પુરૂષ ની આજ સુધી ઓળખ થઈનથી.

હેડ.કો. હિતેશભાઈ પરમાર એ જણાવ્‍યું હતુ કે જમણા હાથના બાવડાપર પોપટભાઈ ત્રોફાવેલ છે. આશરે ૫૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતા વ્‍યક્‍તિ એ સફેદ ટી.શર્ટ અને ખાખીપેન્‍ટ પહેરેલ છે. બનાવ ને લઈ ઘોઘા પોલીસ નો સંપર્ક કરવા જણાવાયું છે

(1:24 PM IST)