તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
પોરબંદરમાં ડેરીમાં ભાઇઓના ભાગ પ્રશ્ને માથાકુટઃ ધોકા વડે હુમલો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: ખોજાખાના વિસ્તારમાં ડેરીમાં ભાઇઓના ભાગ પ્રશ્ને માથાકુંટમૉ ધોકા વડે હુમલો કરીને ફેકચર ઇજા કર્યા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.વાડી પ્લોટમાં રહેતા અશોકભાઇ જીવનભાઇ મોકરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે આરોપી વિજય જીવનભાઇ મોકરિયા રે ગધાઇવાડા પાસે ફરિયાદીની માલીકી છતા ભાગ નહી આપુ તેમ કહીને લાકડાના ધોકા વડે હુમલો કરીને શરીરને ફેકચર ઇજા કરીને મારી નાખવાની ધમકી આપી હતી. પીએસઆઇ પી.બી. ગોજીયા તપાસ ચલાવે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
